Rozgaar Bharti Melo 2024: અમદાવાદમાં ભરતી મેળો યોજાશે, 9 પાસથી લઇને ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવારોને મળશે નોકરી

Rozgaar Bharti Melo 2024: મોડલ કેરિયર સેન્ટર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનુ આયોજન કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 29 ઓગસ્ટ 2024 ના રોજ અમદાવાદ ખાતે ભરતી મેળાનુ આયોજન થશે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકો છો.

ખાલી જગ્યાઓની માહિતી

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચર સેક્ટરની કંપનીઓ ઉપસ્થિથિત રહીને જોબ ઓફર કરશે આથી રોજગાર મેળવવા ઇચ્છુક ઉમેદવરોએ રોજગારીની ઉતમ તકનો લાભ લેવા રોજગાર ભરતી મેળામાં હાજર રહેવુ.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી મેળામાં ભાગ લેવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને જરૂરી લાયકાત નિચે આપેલ છે.

  • 9મું પાસ, 10મું પાસ, 12મું પાસ, કોઈપણ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, તમામ ટેકનિકલ આઈટીઆઈ ટ્રેડ, ડિપ્લોમા, બી.ઈ. વગેરે લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકે છે.

ઉમર મર્યાદા

  • ન્યૂનતમ વય મર્યાદા: 21 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.

સરનામુ: અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગિરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ

ભરતી મેળાની તારીખ – તા.29 ઓગસ્ટ, 2024 મંગળવારે સવારે 10:30 કલાકે

Leave a Comment