Botad Nagarpalika Recruitment : 10 પાસ માટે બોટાદ નગરપાલિકામાં ભરતી

Botad Nagarpalika Recruitment : નમસ્કાર મિત્રો,અમે તમારા માટે ભરતી સમચાર લઈને આવ્યા છીએ કારણે કે બોટાદ નગરપાલિકામાં 10 પાસ માટે ભરતી આવી ગઈ છે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો

Button with Link

આ લેખમાં અમે તમને જણાવીશું કે,શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં અમે તમને જણાવીશું.

Botad Nagarpalika Recruitment

પોસ્ટનુ નામવિવિઘ
નગરપાલિકાનુ નામબોટાદ નગરપાલિકા
ખાલી જગ્યા58
અરજી માધ્યમઓફલાઈન

પોસ્ટનું નામ

  • સફાઈ કામદાર
  • ક્લીનર
  • મુકાદમ
  • ડ્રેનેજ સફાઈ કામદાર

ખાલી જગ્યા 

  1. સફાઈ કામદાર : 36
  2. ક્લીનર : 01
  3. મુકાદમ : 05
  4. ડ્રેનેજ સફાઈ કામદાર : 16

શૈક્ષણિક લાયકાત

  • સફાઈ કામદાર : વાંચવા અને લખવામાં સક્ષમ
  • ક્લીનર : ધોરણ 10 પાસ
  • મુકાદમ : ધોરણ 10 પાસ અને ટુ વ્હીલર જાણો
  • ડ્રેનેજ સફાઈ કામદાર : વાંચવા અને લખવામાં સક્ષમ

વયમર્યાદા

  • 18 થી 33 વર્ષ.
  • નિયમો મુજબ આરક્ષિત કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ

અરજી ફી

  • બિન અનામત શ્રેણીના ઉમેદવારો રૂ. 300/- ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા, બોટાદના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ અને પોસ્ટલ ઓર્ડર દ્વારા મોકલવાના રહેશે.
  • અનામત શ્રેણી માટે કોઈ ફી નથી.

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખજાહેરાતના 30 દિવસની અંદર

અરજી કરવાની પ્રક્રિયા જાણો

  • લાયક ઉમેદવાર બોટાદ નગરપાલિકા માટે અરજી કરવા માટે સત્તાવાર સૂચના વાંચો.

મહત્વપૂર્ણ લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment